બુધવાર, 5 ડિસેમ્બર, 2012

સ્થૂળપણુ

સ્થૂળપણુ

Obesity  support group

Dr. Shrihari Dhorepatil Dr. Shrihari Dhorepatil
સહાયતા સંઘની સાથે નોંધણી કેમ કરાવવી ?
સ્થૂળપણુ : શબ્દ સ્થૂળપણુ આપણા ધ્યાનમાં એક વ્યક્તિનુ ફુલેલા ફુગા જેવુ ચિત્ર આવે છે. આ વ્યક્તિને ઘણીવાર ધુતકાર અને મેહણાનો આઘાત પહોચે છે. આ વ્યક્તિને કોઇ આદરભાવથી સરભરા કરે એવી તેની ઈચ્છા છે નહી કે તેની સાથે એક મનોરંજન કરવાની વસ્તુની જેમ વર્તન કરે. તેને અધિકાર છે કે તેની સાથે એક સાધારણ વ્યક્તિ જેવો વ્યવહાર કરે - જીવનની એક હલ્કી બાજુ જોઇને. હા, આ એના કારણો છે જેને લીધે સહાયતા સંઘની સાથે નોંધણી કેમ નહી કરવી ...