હોસ્પીટલની સુવિધાઓ • હોસ્પીટલમાં સુવિધાઓ અને ભાવી આયોજન 

 • સોનોગ્રાફી સેન્ટર
 • કુટુંબ નિયોજન કેન્દ્ર
 • પ્રસુતિગૃહ તથા પ્રસુતિ પૂર્વેની સારવાર
 • વંધ્યત્વ નિવારણ સારવાર
 • અધતન સગવડ સાથેનું ઓપરેશન થિયેટર
 • તમામ સગવડ સાથેના હવા ઉજાસવાળા રૂમ
 • સ્થળ પર જ મેડીકલ સ્ટોર
 • દર ગુરૂવારે પ્રથમ ૨૫ દર્દીઓને રોગ નિદાન માટે રાહત દરે તપાસ
 • વિવિધ પ્રકારના તાવનું નિદાન અને સારવાર
 • ૨૪ કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ
 • જોખમી સુવાવડના કેસ્ની સારવાર 
 • હોસ્પીટલમાં હ્રદય રોગ, દમ, ટીબી, લક્વા,કેન્સર, કીડની ના રોગો, ફેફસાના રોગોની સારવાર માટે બહારથી ડોકટર બોલાવી રોગ નિદાન અને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
 • હોસ્પીટલમાં પ્રસુતિ પૂર્વે બાળકનું જાતિય પરીક્ષણ કરવામાં આવતું નથી  

============================================

** અગત્યનાં સૂચનો ----

============================================

·   દર્દીને લગતી કોઈપણ વાત કરવા માટે કે સલાહ લેવા આવતા વ્યક્તિએ ફાઈલ અવશ્ય સાથે રાખવી.


·        ફોન પર કોઈ સલાહ સુચન આપવામાં આવતા નથી


·        દવાના બિલોની યોગ્ય સંભાળ રાખવી.


·    કોઈ પણ દવાનું રીએક્શન આવવું કે માફક ન આવવી તે શરીરની તાસીર કે ધડતર આધારીત છે તે માટે ડોકટર જવાબદાર નથી.