મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

ભોજન પહેલા શા માટે આ પ્રાણીનો ભાગ

ભોજન પહેલા શા માટે આ પ્રાણીનો ભાગ રાખવામાં આવતો?

 

સનાતન ધર્મ પરંપરાઓ સંસ્કાર, મર્યાદાઓ, ભાવનાઓ અને જીવન મૂલ્યોથી ઓત પ્રોત છે. ગાયને ગ્રાસ એટલે કે ભોજન પહેલા ગાયના હિસ્સાનું તેને ખવડાવવાની એક પરંપરા હતી, તે શા માટે?

- આ ધાર્મિક પરંપરા નથી પણ તેનાથી વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે જીવનથી જોડાયેલ એક મહત્વનું કાર્ય હતું.

- સનાતન ધર્મમાં ગાય પવિત્ર અને પૂજનીય પ્રાણી છે. તેની પાછળ સમુદ્ર મંથનથી કામધેનુ નીકળી કે પછી ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો વાસ છે તેવી ધાર્મિક માન્યતાઓ પણ પ્રમુખ છએ। ત્યાં, વ્યાવહારિક રૂપે જોવા જઈએ તો ગાયના દૂધથી લઈને મૂત્ર સુધી શરીરને નિરોગી રાખનાર હોય છે.

- આ રીતે જોવા જઈએ તો પવિત્રતા એ ગાયની સૌથી શ્રેષ્ઠ બાબત છે. ગો ગ્રાસ પણ ગાયની જેમ કર્મ, સ્વભાવ, ચરિત્ર અને આચરણની પવિત્રતાનો મહત્વનો સંદેશ આપે છે. કારણ કે આવું થવાથી જ કોઈ વ્યક્તિના પરિવાર કે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા વધારે છે.

- એટલું જ નહીં, ગાય સ્વાભાવથી અહિંસક પ્રાણી છે, જે શીખવાડે છે કે સ્વાભાવથી શ્રેષ્ઠ કઈ રીતે બનાય.

- આ રીતે ગો ગ્રાસ પરંપરાથી ચરિત્ર અને સ્વભાવની પાવનતાને સૂત્ર અપનાવો. જેથી મળેલા યશસ્વી અને સફલ જીવન આપની સાથે પૂર્વજોને પણ માન-સન્માન આપશે. જેટલું ગાયનો દરેક અંગે પવિત્ર અને માન સન્માન મળે છે.

- તે રીતે ગાયને ગૌ ગ્રાસ આપવાથી માન સન્માન પ્રાપ્ત થાય છે.

તમારા આરોગ્યને રાખો સાબૂત વાપરો આવા વાસણો


તમારા આરોગ્યને રાખો સાબૂત વાપરો આવા વાસણો


 

વ્યક્તિ ખાવા-પીવાની ચીજોમાં લાપરવાહી કરી રહ્યો છે જેથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. જો નિયમિત રૂપે શાકભાજી અને દાળમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને મળતા રહે તો ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે.

- ઓછા સમયમાં ખાવાનું પકાવવા માટે બજારમાં ઘણા પ્રકારના આધુનિક વાસણો મળે છે. આ ખાવાનું તો ઓછા સમયમાં બનાવી દે છે પણ શાકભાજી અને અન્નનના પોષક તત્વોનો નાશ કરી નાખે છે. આ કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. અનેક પ્રકારના નાના-મોટા રોગ તેને કારણે થાય છે.

- નાની એવી બીમારી ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આ સમસ્યા આધુનિક લોકોને વધારે પરેશાન કરે છે. જ્યારે જુના સમયમાં માટીના વાસણોમાં ખાવાનું બનાવવામાં આવતું હતું તેનાથી અન્નની પોષ્ટિકતા નાશ પામતી ન હતી.

- આજે પણ જુના રીતિ-રિવાજોના પાલન કરનાર અને ગામમાં રહેનાર લોકો માટીના વર્તનો ઉપાય કરે છે. આમ તો આ વાસણોમાં ખાવા પકાવવામાં સમય વધારે લાગે છે, પણ શાકભાજી અને ભોજનની પોષ્ટિકતા જળવાઈ રહે છે.

- માટીના વાસણોમાં પકાવેલ ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે તે પૂર્ણ પોષ્ટિક પણ હોય છે. આ આપણી બીમારીઓથી લડવા અને તેની રોકવા સહાયક પણ થાય છે. આજે પણ આવું વર્તન આસાનીથી બજારમાં મળી જાય છે.

- તે સસ્તા અને સ્વાસ્થ્ય માટે લાભ કારક પણ હોય છે. આથી આ વાસણોમાં ખાવાનું બનાવવાથી આરોગ્ય જળવાઈ રહે છે.

સમસ્યાઓ

યોગથી જાળવો સુંદરતા

કિશોરો માટે યોગ


કિશોરો માટે યોગ

હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ  મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
બાળ અવસ્થા અને પુખ્ત અવસ્થા વચ્ચેનો સંક્રમણ કાળ રોમાંચક તથા પડકારભર્યો હોય છે. આજની દોડધામભરી જિંદગી સાથે કિશોરો ઘણા પ્રકારના તણાવનો ભોગ બની રહ્યા છે. વઢવાની બીકે તેઓ પોતાની સમસ્યાઓને શિક્ષકો કે વાલીઓ સામે રજૂ કરી શકતા નથી. આવી સ્થિતિને કારણે તેમનામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, ખાસ કરીને નિરાશા-હતાશાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આનાં ઘણાં કારણ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરફોર્મ ન કરે તો હતાશ થઈ જાય છે અને તેથી વિષાદની સ્થિતિમાં આવી જાય છે. આજે કેટલાક યુવાનો પાસે વધુ સ્વતંત્રતા છે તથા ખર્ચવા માટે પૈસા પણ વધુ છે. યુવાવર્ગ પર સારા દેખાવ માટે પણ ઘણાં દબાણ છે. વર્તમાન ફેશનને અનુરૂપ વજન જાળવી રાખવાના પ્રયાસમાં ઘણા યુવાનો ખાનપાનને લગતા વિકાર અને કુપોષણના શિકાર થઈ રહ્યા છે.
યોગનો અભ્યાસ કિશોરોને અનેક રીતે લાભ આપી શકે છે. જો કિશોર ૩૦થી ૪૫ મિનિટ યોગના અભ્યાસને પોતાની દિનચર્યામાં સામેલ કરે તો ઘણું બધું આપમેળે જ થવા લાગશે. સવારે વહેલા ઊઠવું, રાત્રે વહેલા સૂવું, તેમની દિનચર્યામાં આપમેળે જ સામેલ થઈ જશે. આ ઉપરાંત યોગાભ્યાસ તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે છે. જે જુવાનો પોતાના ભણતરમાં નબળા હોય તેમણે ર્સ્ફૂિતદાયક અભ્યાસ કરવા જોઈએ, જેનો ઊર્જાત્મક પ્રભાવ પડે છે. આ વિષાદના ખતરાને પણ ઓછો કરે છે.  કેટલાક અભ્યાસ જેમ કે, ભસ્ત્રિકા, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, કેટલાંક તીવ્ર ગતિના અભ્યાસ વિષાદ દૂર કરવા માટે લાભદાયક હોય છે.
જોકે અહીં જે કંઈ સૂચનો આપવામાં આવ્યાં છે, તેનો પોતાની મેળે અભ્યાસ ન કરશો, બલકે કોઈ તાલીમબદ્ધ માર્ગદર્શકની રાહબરી હેઠળ જ આગળ વધજો. જો કોઈ વ્યક્તિને આરોગ્યને લગતી કોઈ તકલીફ હોય તો તે તબીબની સલાહ લઈ શકે છે.
વધુપડતું ખાવાથી સ્થૂળતા આવે છે અને આ હોર્મોન્સના અસંતુલનનું કારણ પણ હોઈ શકે છે. પોલિસિસ્ટિક ડિમ્બ ગ્રંથિનું સિન્ડ્રોમ વધી રહ્યું છે અને આ છોકરીઓમાં કિશોરાવસ્થા શરૂ થાય એ પહેલાં જ દેખાવા માંડે છે. આ વિકાર ખાસ કરીને મહિલાઓમાં સ્થૂળતા, અનિયમિત માસિક ચક્ર તથા ચહેરા પર વધુ વાળ ઊગે વગેરે છે.
મોટાભાગનાં તથ્યો જે યોગમાં સમાવેલાં છે. (ખરું ખાનપાન, પર્યાપ્ત શારીરિક સક્રિયતા તથા સકારાત્મક અભિગમ) તે કિશોરાવસ્થાની છોકરીઓ તથા છોકરાઓના અસંતુલનને પ્રમાણસર કરી શકે છે. વધુ ખાવાથી સ્વાસ્થ્યને લગતી જાતજાતની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આમ પણ બહુ ખાવાથી પણ અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
યોગાભ્યાસ, ખાસ કરીને કેટલાંક આસન તથા પ્રાણાયામનો અભ્યાસ તથા વ્યવસ્થિત આહાર સ્થૂળતાને દૂર કરવામાં મદદ કરે છે. ચિંતાનું બીજું કારણ વ્યવહારને લગતું છે. અત્યારે ટેલિવિઝન હોય, સિનેમા હોય કે કમ્પ્યુટર ગેમ્સ બધે હિંસા, હિંસા અને હિંસા જ જોવા મળતી હોય છે. હિંસાત્મક ફિલ્મો તથા ટીવી કાર્યક્રમોને જોવાથી ખોટો પ્રભાવ પડે છે અને તેથી કિશોર હિંસક બની શકે છે. યોગાભ્યાસ (ખાસ કરીને પ્રાણાયામ) મન પર શાંતિદાયક પ્રભાવ પાડે છે. તથા થોડા સમય પછી યોગાભ્યાસ કરનારને શોરબકોરવાળા તથા હિંસક કાર્યક્રમો જોવા બહુ ગમતા નથી, અને ધીમે ધીમે તેનું મન સંતુલિત થતું જાય છે.
તણાવ પણ બહુ મોટું કારણ છે. શૈક્ષણિક દબાણ ,માતા-પિતાનું દબાણ, કંઈક બનવાની આશા તથા સાથીઓ સાથે સમય વિતાવવાની ઇચ્છા, આ બધા ઢગલાબંધ સંઘર્ષને કારણે વધુપડતી તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. કિશોરાવસ્થામાં વિષાદની સ્થિતિ બીજી સમસ્યા છે. બહુ વધારે ચિંતામાં રહેનારા કિશોર પોતાના તણાવને ઓછો કરવા નુકસાનદાયક વસ્તુઓનો સહારો લે છે. જેમાં આલ્કોહોલ અને અન્ય દવાઓ પણ હોય છે. આવી આદતો ખરેખર બહુ નુકસાનકર્તા હોય છે. યોગાભ્યાસ કિશોરોની ચિંતા ઓછી કરે છે, એ તો સાબિત થઈ ગયું છે. ટૂંકમાં, યોગ કિશોરોને શારીરિકરૂપે સ્વસ્થ રાખવા, વજન સારું રાખવા, પોતાના આવેગોને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. યોગ દ્વારા તણાવ તથા ચિંતા વિષાદના જોખમને ઓછું કરી શકાય છે.

બાળ આરોગ્યને લગતી સમસ્યાઓ



બાળ આરોગ્યને લગતી સમસ્યાઓ

બાળકની સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ નીચે મુજબ છે:
જન્મ સમયે ઓછું વજન

ચેપી રોગો

બાળ સ્વાસ્થ્ય સંભાળ

ગર્ભની કાળજી

નવજાત કમળો

નવજાત શિશુઓની સંભાળ

શિશુઓની, પગલી માંડવાની ઉંમરના બાળક અને શાળા જતા પહેલાના બાળકોની સંભાળ

બાળકની વૃદ્ધિ

વિકાસનો ઢાંચો

બાળકનો વિકાસ

આરોગ્ય વિશે

Health Calculators

Health Resources

Health Resources

Grant Medical Foundation: Ruby Hall Clinic

Grant Medical Foundation: Ruby Hall Clinic
Dr. Keki Byramjee Grant, now 78 years Dr. Keki Byramjee Grant, young, is the guiding spirit behind the Ruby Hall movement.

Family Health

Family Health

Family Health

Complementary Medicine

Complementary Medicine

Complementary Medicine

Health Professional's Negligence

Health Professional's Negligence
Records of published articles in the newspapers helps common people about precautions to be taken while seeking the services from health professionals and also helps health professionals to rectify the negligence.

ઔસધ શોધ

ડોકટરને પુછો

Results 1 - 20 of 342

વૈકલ્પિક ઔષધો

વૈકલ્પિક ઔષધો

વૈકલ્પિક ઔષધો

આયુર્વેદ - નિદાન

આયુર્વેદ - નિદાન
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બિમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરુરી નથી કે રોગના મૂળ કારણો હમેશા શરીરમાં હોવા જેઇએ.

આધાર સમૂહ

આધાર સમૂહ

આધાર સમૂહ

Showcasing WAD Initiatives

Among 55 lakh HIV+ve INDIANS, there are thousands of girls and boys who want to get married and live the life more positively.

વિમો

વિમો

Telemedicine

Telemedicine
The health care professionals by using information and communication technologies, can now access or exchange information for diagnosis, treatment and prevention of disease and injuries.

આરોગ્ય સંસાધન

આરોગ્ય સંસાધન

Health Professional's Negligence

Health Professional's Negligence
Records of published articles in the newspapers helps common people about precautions to be taken while seeking the services from health professionals and also helps health professionals to rectify the negligence.

ડોકટરને પુછો

Health Community
Ask the Doctor
આરોગ્ય તજ્જ્ઞનિ સલાહ-તમારા પ્રશ્નોનો તત્કાલ ઉત્તર
વધુ વાંચો…

કૌંટુબિંક સ્વાસ્થય

કૌંટુબિંક સ્વાસ્થય

કૌંટુબિંક સ્વાસ્થય

નિરાશતા એ માણસના હૃદય માટે ખરાબ છે

નિરાશતા
નવા અભ્યાસ પ્રમાણે સ્ત્રીની તુલનામાં નિરાશ માણસ વધારે જોખમમાં હોય છે.

સ્વાસ્થયના જોખમો

આરોગ્ય.કૉમ

આરોગ્ય.કૉમ બદ્દલ માહિતી
આરોગ્ય એટલે સુદૃઢતા હોવી અથવા સરલતા હોવી. સુદૃઢતા, સરલતા છે અથવા નથી તે જાણવા માટે માર્ગદર્શન કરવા એજ આ વેબસાઈટનો પ્રયત્ન છે. આરોગ્ય.કૉમ ભારતની આરોગ્ય વિષયની માહિતી પુરવણારી સૌથી અગ્રેસર વેબસાઈટ માંની એક છે. આરોગ્ય વિષયક માહિતી પુરવણારી સાઈટસ એટલે ડોકટર નહી. પણ આરોગ્ય વિષયી પૂરક માહિતી અને ઉપચારના અલગ અલગ માધ્યમો ઉપલબ્ધ કરી દેણારી પ્રગત યંત્રણા છે. સાઈટના ગુણધર્મ ને લીધે ઈટરનેટ નો વાપર કરનારાઓમાં આરોગ્ય.કૉમ ખુબ લોકપ્રિય છે.
વધુ વાંચો…

ટેવો તમારી જીવન માટે કટોક્ટી

નીચે જણાવેલ કઈ ટેવો તમારી જીવન માટે કટોક્ટી ભરેલ છે ?
(270 votes)

દૈનિક આરોગ્ય સલાહ

દૈનિક આરોગ્ય સલાહ

કબજિયાત
ડો. મલ્લિકા ઠક્કુર
કબજિયાત થાય ત્યારે સુનામુખી ૫૦ ગ્રામ, સૂંઠ ૨૦ ગ્રામ, સંચળ ૨૦ ગ્રામ, એલચી પાંચ ગ્રામ, આ બધાને મેળવી ચીનીબોર જેવડી ગોળી બનાવી તે રોજ ગોળી ચૂસીને ખાવી. સુનામુખી પેટમાં દુ:ખાવો કરે નહી માટે એના પાન લેવા કાળી કાઢી નાખવી. સુનામુખી સાથે જુલાબનું મીઠું વાપરવાથી દુ:ખાવો થાય નહી. ઓળિયો અને હિંગ સરખે ભાગે લઈ એકથી બે ચમચી રાત્રે લેવાથી કબજિયાત મટે છે.

અધ્યતન સમાચાર

સ્વાસ્થયના નિયમો

Health Directory
Reach the best Doctors, Hospitals and Health Care Professionals @ Health Directory

આયુર્વેદ - નિદાન

Ayurveda
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બીમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરૂરી નથી કે રોગના મૂળ કારણો હંમેશા શરીરમાં હોવા જોઇએ.