મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

આરોગ્ય સગવડ

સગવડ
(૧) સંપૂર્ણ ડે-કેર સેન્ટરઃ -
  • સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ - ડો. ચેતનભાઇ એમ.શાહ (M.B.B.S.) (એલોપથીક સારવાર)
  • બપોરે ૩-૦૦ થી ૫-૩૦ - ડો. કૌશિકભાઇ એન. દવે (B.S.A.M.)
(૨) ઇ.સી.જીઃ - (ઇલેક્ટ્રો કાર્ડીયોગ્રામ)હ્દયરોગના દર્દીઓ માટે
(૩) એક્ષ-રેઃ -
(૪) પેથોલોજીકલ ટેસ્ટ માટે સેમ્પલ કલેકશન સેન્ટર
(૫) નેબ્યુલાઇઝરઃ - દમ, શ્વાસ,ભારે ઉધરસના દર્દીઓ માટે મશીન દ્વારા સીધી શ્વાસમાં દવા આપવાની સગવડ.
(૬) ગ્લુકોમીટર - ડાયાબીટીસના દર્દીઓ માટે લોહી / પેશાબની મશીન દ્વારા તપાસ.
(૭) ઓક્સીજન (O2): - જરૂરીયાતવાળા દર્દીઓ માટે સમય પુરતો ઓક્સીજન.
(૮) સ્ત્રી તેમજ પુરૂષ દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડ.
(૯) વ્હીલચેર, વોકર, વોટર બેડ, યુરીન પોટ, સ્ટુલ પોટ, બેક રેસ્ટ.