મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

શાળાએ જતા મિત્રો માટે આરોગ્ય વિષયક વિડીયો

  શાળાએ જતા મિત્રો માટે આરોગ્ય વિષયક વિડીયો - 1 (Health video for school going children-1)2243054080_c50fdb9c42_o.jpg

મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.
આજે પ્રસ્તુત છે આ શ્રેણીની પ્રથમ વિડીયો .....

સર્વે માતા- પિતાને નમ્ર વિનંતી છે કે પોતાના સંતાનો સાથે આ વિડીયો જુએ.....

--