મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

વાસ્તુ મુજબ નિસરણી

વાસ્તુ
વાસ્તુ મુજબ નિસરણી

N.D

- મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે. - સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ. - ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને તેના પરિવારના સભ્યોના બીમાર રહેવાની શકયતા વધી જાય છે.