મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

ડોકટર બનાવા માટેના વધુ વિકલ્પો

  1. ડોકટર બનાવા માટેના વધુ વિકલ્પો - School Facilities

    deoamreli.com/school/hscsci/doctor-viklpo.htm
    બનારસ હિન્દુ યુનિવર્સિટી - ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્ઝિ, વારાણસી 221005. અહી MMBS અને BAMS ... મહાત્મા ગાંધી ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સિઝ ,પો.ઓ. ...મેડિકલ કોલેજો ના મેડિકલ સ્ટુડન્ટ ગા્રમ વિસ્તાર માં એક મહિનામાં એક વખત જાય છે.
  2. બોર્ડ એક્ઝામ રિલેક્સ થઇને આપજો ... - Gujarat Samachar

    www.gujaratsamachar.com/20110302/purti/.../shat34.html
    2 Mar 2011 – દિલ્હીમાં આવેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, રૃરકી યુનિવર્સિટીની એન્જિનીયરિંગ કોલેજ, પૂણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ અને એન્જિનીયરિંગ કોલેજ, પૂણેની ભારતી વિદ્યાપીઠ મેડિકલ અને એન્જિનીયરિંગ ...
  3. પી.જી. મેડિકલ માટે ઓનલાઈન ... - Gujarat Samachar

    www.gujaratsamachar.com/20120324/national/nat9.html
    24 Mar 2012 – નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટિયુટ ઓફ મેડિકલ સાયન્સિઝ (એઈમ્સ) દ્વારા સરકારી કોલેજોમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (૫૦ ટકા)ની સીટ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવે છે. એમબીબીએસ અને બીડીએસ જેવા અંડરગ્રેજ્યુએટ ...

પદયાત્રીઓની સેવામાં કેમ્પો સજ્જ ભુજ

  1. જીએમઆર ઇફેક્ટ : હવે માલદીવ્સના મેડિકલ ટૂરિસ્ટ્સ ...

    www.sandesh.com/article.aspx?newsid=110988
    31 ડિસે 2012 – અત્યાર સુધી મેડિકલ સારવાર માટે ભારત આવતા માલ્દીવ્સના નાગરિકને વિઝાની જરૂર હોતી નથી. ૧૯૭૯માં ભારતે માલ્દીવ્સ સાથે કરેલા ઉદાર દ્વિપક્ષીય વિઝાકરારમાં સુધારો કર્યો છે, જે આ મહિનાથી અમલમાં મુકાયો છે, તેના મુજબ ...
  2. Pregnancy symptoms you should never ignore - BabyCentre

    www.babycentre.co.uk/.../pregnancy-symptoms-you-shou...
    રક્તસ્રાવ અતિશય કે ઓછું થવું, ઘણો વખત થવું અને સાથે જ પેડૂમાં એકબાજુ દુખાવો થાય તો તે એક્ટોપિક ગર્ભાવસ્થા (ectopic pregnancy)ના લક્ષણો છે (જ્યાં ભ્રૂણનો વિકાસ ગર્ભની બહાર થાય) અને તમારે તાત્કાલિક જ મેડિકલ સારવાર લેવી જોઈએ.
  3. latest news on મેડિકલ સારવાર મળે | મેડિકલ સારવાર ...

    www.24dunia.com/.../latest-news-on-મેડિકલ-સારવાર...
    મેડિકલ સારવાર મળેમેડિકલ સારવાર મળે, મેડિકલ સારવારમેડિકલ સારવાર, હાયર મેડિકલ સાઈસેજહાયર મેડિકલ સાઈસેજ, આંતરડાનાં રોગોની સારવારઆંતરડાનાં રોગોની સારવાર, કૃમિ રોગ અને તેની સારવારકૃમિ રોગ અને તેની સારવાર, રોગો અને તેની ...
  4. પદયાત્રીઓની સેવામાં કેમ્પો સજ્જ ભુજ, તા. 11 ...

    www.kutchmitradaily.com/article.aspx?site_id=3...id...
    13થી 16 સુધી ચા, નાસ્તો, મેડિકલ સારવાર. શિવશક્તિ ગ્રુપ-જયનગર દ્વારા સેવા કેમ્પ તા. 12થી 15/10 સુધી જેમાં ભોજન, ચા, દૂધ, ફળ, મેડિકલ સુવિધા સાથે નહાવાની, આરામની સુવિધા કેમ્પ્નું સંચાલન લક્ષ્મણગર બુધગર, પરેશગર નિર્મળગર, તુલસીભાઇ ...
  5. પદયાત્રીઓની સેવામાં કેમ્પો તૈનાત ભુજ, તા. 14 ...

    www.kutchmitradaily.com/article.aspx?site_id=3...id...
    કેશવ મિત્રમંડળ ભુજ : 21 વર્ષથી રવાપર ખાતે પદયાત્રીઓ માટે કેમ્પ્નું જેમાં આ વર્ષે ચોવીસ કલાક મેડિકલ સારવાર, ચા, કોફી, નાસ્તો તથા બે ટાઇમ ભોજન પ્રસાદ અને ફરાળ ઉપરાંત આરામની વ્યવસ્થા. પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી, સ્વયંસેવકો, ...

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

પૌષ્ટિક ભોજનથી બિમારી ભગાવો



પૌષ્ટિક ભોજનથી બિમારી ભગાવો







NDN.D

આપણા ઘરડાઓ હંમેશા આપણી ખાણી-પીણીની આદતોને લઈને આપણને ટોક્યા કરે છે. જ્યારે તેઓ આપણને કહે છે કે કાચર-કુચરની જ્ગ્યાએ રોટલી શાક વધારે ખાવ તો આપણને ખોટુ લાગે છે. પરંતુ ઘણી વૈજ્ઞાનિક શોધ હવે તે સાબિત કરી રહ્યાં છે કે અનાજ, ફળ, શાકભાજી વગેરેનું સેવન ઘણી તકલીફોમાં રાહત પહોચાડવાનું પણ કામ કરે છે. તો આવો જાણીએ.

ડિપ્રેશન
વિટામીન ફોલોડ તથા ફોલીડ એસીડ તેમજ વિટામીન બી-6ની ખામીથી ડિપ્રેશન જેવી તકલીફો જોડાયેલી હોય છે. જો તમે તમારા ભોજનમાં તે વસ્તુઓનો સમાવેશ કરો તો ઘણી હદ સુધી ડિપ્રેશનના સ્તરને ઓછું કરી શકો છો. એવોકાડો (ફળ), ઘઉંના ફાડા, સંતરા, લીલી શાકભાજી આ બંનેના સ્ત્રોત છે. આ સિવાય ઓમેગા-3 ફેટનું સેવન પણ ડિપ્રેશન ઘતાડવામાં માદદ લાગે છે.

હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ભોજનમાં મીઠાની વધારે માત્રાથી બચવું જોઈએ. કેમકે ફળો અને શાકભાજીમાં રહેલ પોટેશિયમ શરીરની અંદર વધારે મીઠાના પ્રભાવને સંતુલીત કરે છે જેથી કરીને તેમને વધારેમાં વધારે શાકાભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. આ રીતે જ મૈગ્નેશીયમ તેમજ કેલ્શીયમ પણ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ પણ કરે છે. જેથી કરીને ખાવામાં તેમના સ્ત્રોત એટલે કે આખા અનાજ, કોળુ, મગફળી તેમજ જરદાવાળા ફળોનો સમાવેશ કરવા જોઈએ.

હદય રોગ
સૌથી પહેલા ખરાબ કોલેસ્ટ્રોલ લેવલમાં ઉણપ લાવવા માટે ખાવામાં તેલ અને મસાલાનો ઉપયોગ ઓછો કરી દો. ફળો અને શાકભાજી વધુ ખાવ આની અંદર રહેલ વિટામીંસ તથાફાયટોકેમીકલ્સ કોલેસ્ટ્રોલના ઓક્સીડેશન પર રોક લગાવે છે જેનાથી કોલેસ્ટ્રેલની ધમનીઓમાં જામવાની આશંકા ઓછી થઈ જાય છે. ભોજનમાં ફાયબરયુક્ત પદાર્થોની માત્રા વધારી દો. આના માટે લીલા કઠોળ, દાળો, ઘઉંના ફાડા, લાપસી વગેરેનું સેવન વધારે કરો. ઓમેગા-3 ફૈંટી એસીડને પણ ડાયેટમાં સમાવેશ કરો. તમે સંતુલીત માત્રામાં ચા તથા સોયા પદાથોનું સેવન પણ કરી શકો છો.

પીમેઅટ
પ્રી મેંસ્ચુરલ ટેંશન કે માસિક ધર્મના પહેલાની તકલીફો ખાસ કરીને લો બ્લડ સુગર લેવલને કારણે વધી જાય છે. આના માટે તમારી સાઈકલ પૂર્ણ થાય તેના બે અઠવાડિયા પહેલા બટાકા જેવી વસ્તુઓથી બચો તથા ઘઉંના ફાડા, આખા અનાજ, સલાડ વગેરેના સેવન પર વધારે જોર આપો. સાથે વિટામીન બી-6, કેલ્શિયમ તથા વિટામીન ડીથી ભરપુર ખાદ્ય પદાર્થ કેળા, દાળ, જરબવાળા ફળ, લો ફેટ ડેરી પ્રોડક્ટ વગેરે તમારા ખોરાકની અંદર સમાવેશ કરો. હા અહીંયા પણ મીઠાનું સેવન થોડુક ઓછુ કરો.

ઓસ્ટિયોપોરોસિ
હાડકાઓ માટે સૌથી ઉત્તમ છે કેલ્શીયમથી ભરપુર ખોરાક. આના માટે દૂધ, છાશ, લસ્સી તથા સંતુલિત માત્રામાં અન્ય ડેરી પ્રોડક્ટ્નું સેવન કરો. શરીરની અંદર કેલ્શિયમને અવશોષિત કરવા માટે વિટામીન ડી ની પણ જરૂરત છે આના માટે તદકો સૌથી મહત્વનો સ્ત્રોત છે. સાથે સાથે જરબવાલા ફળો, બદામ, કેળા, પાલક તેમજ અન્ય લીલા પાંદડાવાળી શાકભાજી તથા વિટામીન કે ના હેતુ બ્રોકોલી જેવા ખાધ્ય પદાર્થોનું સેવન કરો.

આ બધા સિવાય નિયમિત વ્યાયામ, સંતુલિત દિનચર્યા તથા યોગને પણ જીવનનું અવશ્ય અંગ માનવામાં આવે છે.

કોલેરા

કોલેરા

કોલેરા

કોલેરા એ તીવ્ર જુલાબનો રોગ છે જે V.Cholera (classical or EI T or) ને નિમિત્ત છે. હવે તો સામાન્ય રીતે EI T or biotype ને લીધે થાય છે. મોટે ભાગે આ ચેપ હળવો અથવા લાક્ષણિક હોય છે. વિશિષ્ટ દાખલાઓ અચાનક પુષ્કળ નિષ્ક્રિય પાણી જેવો જુલાબ, ઉલ્ટી થવુ, ઝડપી નિર્જલીકરણ, સ્નાયુઓનુ સંકોચાવુ અને પેશાબ કરતા થતુ દબાણ થયા પછી થાય છે. જ્યાં સુધી આનો ઝડપથી પ્રવાહીનો/ઇલેક્ટ્રોલાઇટનો બદલ ન થયા ત્યાં સુધી આ કિસ્સાનો અકસ્માત થવો એ ૩૦ થી ૪૦% જેટલો વધારે છે.

Cholera biotype Cholera biotype
જ્યારેથી ૧૯૬૪માં કોલેરા EI T અથવા બાયોટાઇપ ની રજુઆત થઈ, ભારતમાં ભૌગોલિક કોલેરાનુ વિતરણ ઘણુ બદલાયુ છે. વેસ્ટ બેંગાલ કોલેરાનુ ઘર છે તેણે એ પ્રતિષ્ઠા ગુમાવી છે. તાજેતરમાં ઘણા બધા વિસ્તારોમાં પ્રસરેલી બિમારીઓમાં વારંવાર સંક્રમણનો વધારો થયો છે. શિષ્ટ તીવ્ર વ્યાપક રોગચાળો મૃત્યુના દરની સાથે અસાધારણ નથી. વર્તમાન મોટો વ્યાપક રોગચાળો ફોકી ઑફ કોલેરા મહારાષ્ટ્રમાં, તામિલનાડુ, કર્નાટકા, દિલ્હી અને કેરલામાં મળ્યો છે. આ રાજ્યો ઉપર ૮૦% જેટલો જણાવેલ ભાર છે.

કોલેરામાં ત્યાં વિકૃત મનોદશા અને મૃત્યુની સંખ્યામાં ઘટતુ વલણ છે. જણાવેલ કિસ્સાઓની સંખ્યા ઉંચા સ્તરથી નીચે જઈ રહી છે, ૧,૭૬,૦૦૦ કિસ્સાઓ ૧૯૫૦ હતા જે આસપાસ ૧૯૯૪માં ફક્ત ૪૯૫૮ કિસ્સાઓ હતા.

કોલેરાનો વ્યાપક રોગચાળાની ખાસિયત પ્રમાણે તે ઓચિંતો અને ઘણીવાર તે તીવ્ર સાર્વજનિક આરોગ્યનો સવાલ છે, જે ઉંચી જાતનો શક્તિશાળી ઝડપથી ફેલાવા માટે અને મૃત્યુ માટે કારણભુત છે. આ રોગચાળો સૌથી ઉપર પહોચીને પછી ધીમેધીમે નીચે આવે છે. તે રીતે "Force of infection" (ચેપનુ જોર) ઓછુ થાય છે. ઘણીવાર જ્યાં સુધી સમયને નિયંત્રણમાં લાવવાનુ માપ સ્થાપિત થાય છે, આ રોગચાળો સૌથી ઉપરની સપાટી ઉપર પહોચીને નીચે આવી ગયો હોય છે.

કોલેરા પાણીને લગતો રોગ છે, જે ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે અને અહિંયા ઘણાબધા અચાનક આ રોગના ફાટી નીકળવાના કિસ્સાઓ મળ્યા છે, તે છતા ક્યાંક ક્યાંક આ કિસ્સાઓ નોંધાયા છે, પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આ રોગના અચાનક ફાટી નીકળવાના કિસ્સાઓ જણાયા નથી. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે સાર્વજનિક આરોગ્યની કટોકટીનો સવાલ છે, ખાસ ધ્યાન રાખવાનુ જરૂરી છે, જ્યાં કોલેરાના જણાવેલ કિસ્સાઓની દેખરેખ અને તત્પર કારવાઈ કરવાની આવશ્યકતા છે.

નિયમિત દેખરેખની પ્રવૃત્તીઓની દરરોજ અને દર અઠવાડીયે હેવાલ આપવાની વ્યવસ્થા કરવી જોઇએ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

  1. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - વિકિપીડિયા

    gu.wikipedia.org/wiki/પ્રાથમિક_આરોગ્ય_કેન્દ્ર
    વિકિપીડિયાથી. સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વરા ગામ ના તથા આજુબાજુ ના ગામો ને આરોગ્ય નિ સેવા અપવામા આવે છે. "http://gu.wikipedia.org/w/index.php?title=પ્રાથમિક_આરોગ્ય_કેન્દ્ર&oldid=166141"થી લીધેલું ...
  2. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

    gandhinagardp.gujarat.gov.in/.../prathamik-aarogya-kendra.ht...
    5 ડિસે 2012 – નંબર, તાલુકાનું નામ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું નામ, ડોકટરનું નામ, ફોન નંબર. ૧, ગાંધીનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અડાલજ, ડો. મહેશ ગોસ્વામી, ૨૭૧૨૨૬. ૨, ગાંધીનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડા, ડો. સુતરીયા, ૨૫૫૯૦૦ ...
  3. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - અમરેલી જીલ્લા ...

    amrelidp.gujarat.gov.in/.../prathmik-aarogya-kendra-1.htm
    5 ડિસે 2012 – મુખપૃષ્ઠશાખાઓઆરોગ્યપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અ.નં. નામ, હોદો, એસ.ટી.ડી.કોડ ફોન નંબર કચેરી/ધર, સરનામું. ૧, ડો.રાજીવકુમાર સિંહા, બ્લોક હેલ્થ ઓફીસર, ૯૪૨૬૪૫૭૪૧૪, બ્લોક હેલ્થ ઓફીસરશ્રીની કચેરી, ...
  4. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - આણંદ જીલ્લા પંચાયત

    ananddp.gujarat.gov.in/.../prathamik-arogya-kendra-1.htm
    6 ડિસે 2012 – મુખપૃષ્ઠશાખાઓઆરોગ્યશાખાપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/તબીબી અધિકારીની માહિતી. અ.નં, તાલુકાનું નામ, પ્રા.આ. કેન્દ્રનું નામ, તબીબી અધિકારી શ્રીનું નામ, ફોન ...
  5. ગાંધીનગર જીલ્લા પંચાયત | શાખાઓ | આરોગ્ય ...

    gandhinagardp.gujarat.gov.in/.../prathamik-aarogya-kendra-1....
    5 ડિસે 2012 – નંબર, તાલુકાનું નામ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું નામ, ડોકટરનું નામ, ફોન નંબર. ૧૬, માણસા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વરસોડા, ડો. દિનેશ પટેલ, ૨૮૫૩૫૧. ૧૭, માણસા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પુંધરા, ડો. પરેશ ગજજર, ૨૮૫૨૫૬. ૧૮, માણસા ...
  6. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

    rajkotdp.gujarat.gov.in/Rajkot/.../prathmik-arogya-kendro.htm
    29 નવે 2012 – ક્રમ, તાલુકો, પ્રા.આ.કેન્દ્ર / એલો. ડીસ્પે.નું નામ, તબીબી અધિકારીનું નામ, ફોન નંબર, મોબાઈલ નંબર. ૧, માળીયા, ખાખરેચી, ડો.ભાવિન બી. ભટૃી, ૦૨૮૨૯-૨૮૭૭૩૭, ૯૯૦૯૯૮૮૭૪૯. ૨, માળીયા, વવાણીયા, ડો. જયેશ રામાવત, ૦૨૮૨૯-૨૮૪૭૪૫, ૯૯૦૯૯૮૮૭૦૮ ...
  7. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - મુખપૃષ્ઠ

    porbandardp.gujarat.gov.in/Porbander/.../prathmik-arogya.ht...
    30 નવે 2012 – અં. નં. તાલુકાનું નામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નામ, અઘિકારીઓનું નામ, સરનામુ, ફોન નંબર, ફેકસ નંબર, મોબાઇલ નંબર. ૧, પોરબદર, પ્રા.આ.કે. બખરલા. ડો પિયુષ વાજા ડો. નવજીત ભાલીયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બખરલા, ૦ર૮૬-રર૭૭ર૩૪ ...
  8. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - ભરૂચ

    bharuchdp.gujarat.gov.in/.../prathmik-arogiy-kendaro.htm
    6 ઑક્ટો 2012 – મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ... પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો. ભરૂચ જીલ્લામાં તાલુકા મુજબ કાર્યાન્વિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની (પી.એચ.સ.) સંખ્ય નીચે મુજબ છે.
  9. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

    mehsanadp.gujarat.gov.in/.../prathmik-arogyakendro.htm
    1 નવે 2012 – અ.નં, તાલુકાનું નામ, બ્લોક કચેરી/પ્રા.આ.કે.નું નામ, અધિકારીશ્રીનું નામ, ૨હેઠાણનું સ૨નામું, મોબાઈલ નંબ૨, ઓફિસ. ૧, મહેસાણા, બ્લોક કચેરીમહેસાણા, ર્ડા.આઈ.આ૨.સોલંકી, ૧૦,ચંદ્રલોક બંગલોઝ, પ્રજા૫તીવાડી સામે,મહેસાણા ...
  10. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેહરી

    wikimapia.org › WorldIndiaMaharashtraDahanu
    પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેહરી ... ... પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેહરી. India / Maharashtra / Dahanu / GUJARAT. World / India / Maharashtra / Dahanu / India / Gujarat / Valsad. healthcare (en), hospital (en), first aid station (en). પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેહરી ...

શાળાએ જતા મિત્રો માટે આરોગ્ય વિષયક વિડીયો

  શાળાએ જતા મિત્રો માટે આરોગ્ય વિષયક વિડીયો - 1 (Health video for school going children-1)



2243054080_c50fdb9c42_o.jpg

મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.
આજે પ્રસ્તુત છે આ શ્રેણીની પ્રથમ વિડીયો .....

સર્વે માતા- પિતાને નમ્ર વિનંતી છે કે પોતાના સંતાનો સાથે આ વિડીયો જુએ.....

--

આરોગ્ય સગવડ

સગવડ
(૧) સંપૂર્ણ ડે-કેર સેન્ટરઃ -
  • સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ - ડો. ચેતનભાઇ એમ.શાહ (M.B.B.S.) (એલોપથીક સારવાર)
  • બપોરે ૩-૦૦ થી ૫-૩૦ - ડો. કૌશિકભાઇ એન. દવે (B.S.A.M.)
(૨) ઇ.સી.જીઃ - (ઇલેક્ટ્રો કાર્ડીયોગ્રામ)હ્દયરોગના દર્દીઓ માટે
(૩) એક્ષ-રેઃ -
(૪) પેથોલોજીકલ ટેસ્ટ માટે સેમ્પલ કલેકશન સેન્ટર
(૫) નેબ્યુલાઇઝરઃ - દમ, શ્વાસ,ભારે ઉધરસના દર્દીઓ માટે મશીન દ્વારા સીધી શ્વાસમાં દવા આપવાની સગવડ.
(૬) ગ્લુકોમીટર - ડાયાબીટીસના દર્દીઓ માટે લોહી / પેશાબની મશીન દ્વારા તપાસ.
(૭) ઓક્સીજન (O2): - જરૂરીયાતવાળા દર્દીઓ માટે સમય પુરતો ઓક્સીજન.
(૮) સ્ત્રી તેમજ પુરૂષ દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડ.
(૯) વ્હીલચેર, વોકર, વોટર બેડ, યુરીન પોટ, સ્ટુલ પોટ, બેક રેસ્ટ.

ભારતમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ

ભારતમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ

ભારતમાં ગ્રામીણ આરોગ્ય સંભાળ

વર્ષોથી ભારતમાં વિકાસ આયોજનમાં મહિલાઓ અને બાળકોમાં બિમારીઓ અને મૃત્યુદર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સંકલિત બાળ વિકાસ સેવાઓ (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ – આઈસીડીએસ) જેવા સંખ્યાબંધ વિકાસ અને જાહેર આરોગ્ય કાર્યક્રમો આ દિશામાં કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. ભારત ખાસ કરીને માતૃ અને બાળ આરોગ્યના સંદર્ભમાં સહસ્ત્રાબ્દિ વિકાસ ઉદ્દેશો (મીલેનીયમ ડેવલપમેન્ટ ગોલ્સ) સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. સરકાર દ્વારા અમલમાં મુકાતા વિવિધ આરોગ્ય સંભાળ કાર્યક્રમોના અમલની ખાત્રી પૂરી પાડવા જાગૃતિ નિર્માણ એ મુખ્ય જવાબદારી અને બૂનિયાદી મહત્વ ધરાવે છે.
આ બહુભાષી પોર્ટલ મહિલાઓ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન સાથે ગ્રામીણ સમુદાયોને આરોગ્ય સંભાળ સંબંધિત ઉપયોગી માહિતી પૂરી પાડીને જાગૃતિ પેદા કરવાનો હેતુ ધરાવે છે. આ પોર્ટલ પોષણ, સ્વાસ્થ્યશાસ્ત્ર, પ્રાથમિક સારવાર અને રોગો જેવા બીજા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

thinimage
રોગો
bullet1 સામાન્ય સમસ્યાઓ
bullet1 રોગવાહક જંતુઓથી થતા રોગો
bullet1 ચામડીના રોગો
thinimage
પોષણ
bullet1 લીલોતરીના ગુણ
bullet1 ખોરાકની માર્ગદર્શિકા
bullet1 નવજાતને અનુકૂળ રેસિપી
thinimage
મહિલા આરોગ્ય
bullet1 ગર્ભાવસ્થા આરોગ્ય
bullet1 પ્રજનનાત્મક આરોગ્ય
bullet1 સર્વિકલ કેન્સરનો
thinimage
પ્રાથમિક સારવાર
bullet1 પ્રાથમિક સારવાર કીટ
bullet1 ડાયાબિટિઝ
bullet1 મૂર્છામાં રહેવુ
thinimage
આયુષ
bullet1 યોગ
bullet1 નેચરોપથી
bullet1 હોંમિયોપેથી
thinimage
રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
bullet1 કેન્સર નિયંત્રણ કાર્યક્રમ
bullet1 રક્તપિત્ત નાબુદી કાર્યક્રમ
bullet1 ફિલેરિયા નિયંત્રણ કાર્યક્રમ

સર્વ શાકભાજીમાં શ્રેષ્ઠ જીવંતીનાં ગુણકર્મો

સર્વ શાકભાજીમાં શ્રેષ્ઠ જીવંતીનાં ગુણકર્મો (આરોગ્ય અને ઔષધ)




 








આકડાના વર્ગની આ વનસ્પતિ છે. 'જીવંતી' એનું આયુર્વેદીય નામ છે. ગુજરાતમાં એ સર્વત્ર જોવામાં આવે છે અને ગ્રામ્ય લોકો તો એને તરત જ ઓળખી લે છે. ગામડામાં દરેક વાડ પર તેની વેલ ચઢેલી જોવામાં આવે છે અને એનું શાક પણ ખવાય છે. તેનાં પાન તેમજ ફળ સીધા જ ખાઈ શકાય એવાં મીઠાં હોય છે. કુમળાં પાન અને ફળો ખાધા જ કરીએ એટલાં સ્વાદિષ્ટ હોય છે. આ જીવંતી એટલે આપણી ડોડીની ભાજી. જીવંતીના ગુણોને ધ્યાનમાં રાખી આયુર્વેદમાં તેને સર્વ શાકોમાં શ્રેષ્ઠ કહી છે. આ વખતે આ શાકશ્રેષ્ઠ જીવંતીનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે વાચકોને જણાવવાનો ઉપક્રમ છે.
ગુણકર્મો
જીવંતીની અનેક પત્રો અને શાખાઓવાળી વેલ પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા પ્રદેશોમાં ચોમાસા સમયે ખાસ જોવા મળે છે. બારેમાસ તે લીલીછમ રહી શકે છે. જીવંતી મીઠી અને કડવી એમ બે જાતની થાય છે. અહીં મીઠી જીવંતીની વાત છે. આ જીવંતીને આપણે ત્યાં ખરખોડી પણ કહે છે.
આયુર્વેદ પ્રમાણે જીવંતી મધુર, શીતળ, પચવામાં હળવી, ત્રિદોષ (ખાસ કરીને વાયુ અને પિત્ત) શામક, ચક્ષુષ્ય-આંખો માટે હિતકારી, રક્તપિત્ત શામક, કફને બહાર કાઢનાર, રસાયન, બળપ્રદ, પુષ્ટિકર, વીર્યવર્ધક તથા મૂત્ર સાફ લાવનાર છે. તે તાવ, દાહ-બળતરા, હૃદયની નબળાઈ, કબજિયાત, મૂત્રદાહ, આંખોના રોગો, ઉધરસ, સંગ્રહણી તથા મુખના રોગોમાં ઉપયોગી છે.
રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો જીવંતીનાં મૂળમાંથી અનેક પ્રકારના સ્ટેરોલ પ્રાપ્ત થાય છે.
ઉપયોગો
ઉપર જણાવ્યું તેમ જીવંતી મધુર, ઠંડી, રક્ત અને પિત્તના વિકાર શાંત કરનાર તથા દાહ મટાડનાર છે. આ ગુણોને કારણે જીવંતી સ્ત્રીઓના કોઠાનો રતવા મટાડનાર ઉત્તમ ઔષધ છે. કોઠાની ગરમી હોય તે સ્ત્રીઓએ જીવંતીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ સવાર-સાંજ દૂધ સાથે લેવું. મૂળનો પાણીમાં ઘસારો કરીને પણ લઈ શકાય. આ ઉપચારથી શરીરમાં નવી શક્તિ આવે છે અને રક્તના વિકારો મટે છે.
જીવંતી બળપ્રદ, વાજીકરણ અને રસાયન-વૃદ્ધત્વની ક્રિયાને ધીમી પાડનાર છે. જીવંતીનાં મૂળ લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, રોજ સવાર-સાંજ અડધી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ તાજા દૂધ સાથે લેવાથી જૂનો તાવ, અશક્તિ બળતરા વગેરે મટે છે. જીવંતી તદ્દન નિર્દોષ ઔષધ છે. કોઈ જાતનું નુકસાન કરતી નથી. ખાંસી હોય, જીર્ણ તાવ રહેતો હોય, ક્ષયની શંકા હોય, અશક્તિ રોજબરોજ વધતી જતી હોય તો તેમણે જીવંતીનાં મૂળનું ચૂર્ણ સવાર-સાંજ ફાકવાનું રાખવું. મોંઘી દવાઓ કરતાં આવી સાદી વનસ્પતિનાં ઔષધોમાં જે ચેતના આપવાની શક્તિ છે તે અમૂલ્ય છે.
જીવંતીને આંખો માટે પરમ હિતકારી ગણવામાં આવી છે. આયુર્વેદના મર્હિષ સુશ્રુતે તેને 'ચક્ષુષ્ય' એટલે કે ચક્ષુ માટે હિતકર કહી છે. આંખના રોગોમાં આ જીવંતી ઉત્તમ પરિણામ આપે છે. રતાંધળાપણું (નાઇટ બ્લાઇન્ડનેસ) જેમાં રોગી રાત્રે જોઈ શકતો નથી, એ રોગમાં જીવંતી ખૂબ જ ઉપયોગી છે.
જીવંતીનાં મૂળ ધાતુપુષ્ટિ માટેનું સારું ઔષધ છે. મૂત્રમાં બળતરા થતી હોય, મૂત્રમાં ધાતુ જતી હોય, સ્વપ્નમાં ધાતુ જતી હોય તો જીવંતીનાં મૂળનું સેવન કરવાથી લાભ થાય છે. જીવંતીનાં મૂળ ઉત્તમ મૂત્રલ અર્થાત્ મૂત્ર સાફ લાવનાર છે, ગરમીને ઓછી કરનાર છે તથા ધાતુને પુષ્ટ કરનાર છે.
સુવાવડી સ્ત્રીઓ જેમને ધાવણ ન આવતું હોય કે ઓછું આવતું હોય તેમનાં માટે પણ જીવંતી ઉપયોગી ઔષધ છે. ધાવણની વૃદ્ધિ માટે જીવંતીનાં પાનનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. જીવંતીના સેવનથી ધાવણના દોષો પણ દૂર થાય છે.

આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો

આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો

આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
આરોગ્ય જાળવવાના બધા નિયમો સરળ અને સ્વાભાવિક છે.
કોઈ નિયમ કઠોર કે મુશ્કેલ નથી. મુશ્કેલ તો ખરાબ કામ હોય છે. ચોરી, છળક૫ટ વગેરે ખરાબ કામ કરવા માટે વધારે ચતુરતા અને કુશળતાની જરૂર ૫ડે છે, ૫રંતુ સચ્ચાઈ અને ઈમાનદારીના માર્ગે કોઈ ૫ણ સામાન્ય બુદ્ધિ શાળી વ્યકિત સરળતાથી ચાલી શકે છે.
એવી જ રીતે ૫શુ૫ક્ષીઓ કુદરતની પ્રેરણાને અનુરૂ૫ જીવે છે અને જીવનભર નીરોગી રહે છે. સૃષ્ટિના બધાં પ્રાણીઓ જન્મે છે, મોટા થાય છે, વૃદ્ધ થાય છે અને મૃત્યુ પામે છે, ૫ણ કોઈ બીમાર ૫ડતું નથી. ૫શુ૫ક્ષીઓ ભાગ્યે જ બીમાર ૫ડતાં હોય છે.
સંસારમાં એક જ મૂર્ખ પ્રાણી છે, જે રોજેરોજ બીમાર ૫ડે છે અને તે છે મનુષ્ય. મનુષ્યે પાળેલાં ૫શુઓ ૫ણ બીમાર ૫ડી જાય છે. મનુષ્ય ૫પોતે બીમાર ૫ડે છે અને તેના સં૫ર્કમાં આવતા પ્રાણીઓને ૫ણ બીમાર પાડે છે. કુદરતની પ્રેરણાથી વિરુદ્ધ આચરણ કરવાનું આ ૫રિણામ છે. મનુષ્ય જો આ મૂર્ખતા છોડી દે તો તે સૃષ્ટિના બીજા પ્રાણીઓની જેમ જિંદગીભર સશક્ત અને નીરોગી રહી શકે છે.

આરોગ્ય અને સુંદરતા

આરોગ્ય અને સુંદરતા

આરોગ્ય- સ્વસ્થતાની જગ્યા

વાસ્તુ મુજબ નિસરણી

વાસ્તુ
વાસ્તુ મુજબ નિસરણી

N.D

- મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે. - સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ. - ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને તેના પરિવારના સભ્યોના બીમાર રહેવાની શકયતા વધી જાય છે.

વાસ્તુ પ્રમાણે

વાસ્તુ
વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

N.D

- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે. - ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને કારણે પ્રાણિક ઉર્જા ઘરમાં વધુ ટકતી નથી જે ઘરની શાંતિ માટે શુભ નથી. - ઘરમાં પ્રવેશતાંની સાથે જ રસોડું ...

આરોગ્ય ટિપ્સ

આરોગ્ય ટિપ્સ



[1]
વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

[2]
હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

[3]
ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.

[4]
શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.

[5]
એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી
કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.

[6]
ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

[7]
ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

[8]
નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

[9]
રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં
વઘાર કરીને
પીવાથી ફાયદો થશે.

[10]
ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.

[11]
સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

[12]
મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

[13]
હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ
ભૂખ્યા પેટે ચાવીને ખાવું.

[14]
એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.

[15]
જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.

હેલ્થ કેર

કાર્બન મોનોક્સાઇડ એક સ્વાદહીન, રંગહીન, સુગંધહીન ગેસ હોય છે જે ઈંધણની બાષ્પમાં હોય છે જેમાં કાર્બન જેમ કે લાકડી, કોલસો અને ગેસોલીન હોય છે. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ એક બહુ ઘાતક બીમારી છે જે ત્યારે થાય છે જ્યારે લોકો કાર્બન મોનોક્સાઇડને શ્વાસ દ્વારા અંદર લે છે. કાર, નાના ગેસોલીન એન્જિન, સ્ટવ, લાલટેન, ભઠ્ઠી, તવી, ગેસ રેન્જ, પાણીથી ચાલતા હીટર અને કપડાં સૂકવવાનું ડ્રાયર પણ ..
• ગિયાર્ડિયાસિસ : આંતરડાના આ ઈન્ફેક્શન વિશે શુ આપ જાણો છો ? • સાઈનસ એક સ્વાસ્થ્ય સમસ્યા - અપનાવો ઘરેલું ઉપચાર
• આરોગ્યપ્રદ - સ્નાયુને મજબૂત કરે છે પાલક • હેલ્થ કેર : ન્યુટ્રિશન્સ માટે કયા શાકભાજી ખાશો ?
• હેલ્થ ટિપ્સ : મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર • મોર્નિગ સેક્સ : સ્વસ્થ રહેવા માટેનું સૌથી સારુ અને સરળ વર્કઆઉટ

ડાયાબીટિઝના દર્દીઓ

health tips
P.R
- તમે જાણો છો તે રીતે ડાયાબીટિઝ દર્દીઓ પર નકારાત્મક પ્રભાવે પાડે છે અને આવામાં ઊંઘ પર પ્રભાવ પડવો સ્વાભાવિક છે. - વાસ્તવમાં ડૉક્ટર્સ સહુને ઓછામાં ઓછું છ કલાક ઊંઘવાની સલાહ આપે છેપૂરી ન થાય તે સ્વાભાવિક છે. - ઘણા લોકોને વધતા શુગરને લીધે ઊંઘ નથી...

આરોગ્યને જાળવવાની સોનેરી શિખામણો

આરોગ્યને જાળવવાની સોનેરી શિખામણો

Email 
ગુજરાતી રસોડામાં ગાંધીજી બ્રાન્ડની ક્રાંતિ લાવવાની જરૂર છે. રાજકીય આઝાદી પછી ડોક્ટરના ખર્ચમાંથી આઝાદી મેળવવી હોય તો સ્વાદના ચટકા ઓછા કરો.

અમેરિકામાં બરાક ઓબામા નવા નવા પ્રમુખ થયા ત્યારે તેણે સૌપ્રથમ કઇ સમસ્યા હાથમાં લીધી? થોડો સમય અફઘાનિસ્તાન કે ચીનને તડકે મૂકી અમેરિકામાં હેલ્થ રિફોર્મની યોજના ઘડી. અમેરિકનોની બીમારીને એક રાષ્ટ્રીય સમસ્યા ગણી. આપણા આરોગ્યનું તંત્ર રામભરોસે છે. સ્વસ્થ રહેવાની નૈતિક ફરજ હોવા છતાં આ માહિતીયુગમાં ગુજરાતીઓ રોજરોજ હાથે કરીને સ્વાસ્થ્ય બગાડે છે.

સ્વાદિષ્ટ રસોઇનો અભરખો હજી એવો ને એવો છે, બલકે સ્વાદુ જીભ વધુ તીક્ષ્ણ બની છે. આજે શહેરના ટીનેજરોને કહો કે આ ગાજરની મોસમ છે. ગાજરમાં બીટા-કેરોટિન નામનું તત્વ છે. તે રોગપ્રતિકારકશક્તિ અને કુદરતી વિટામિનો ધરાવે છે, તો યંગ જનરેશન માનશે નહીં.

‘ન્યુ સાયન્ટિસ્ટ’ની લેખિકા મિશેલ રોબર્ટ્સ લખે છે, ‘...પણ જો તમે ટીનેજર છોકરા-છોકરીને કહો કે ગાજરનો રસ પીવાથી સેક્સપાવર વધશે તો તુરંત ગાજરનો રસ પીશે!’

અમેરિકાની હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યુટે કહ્યું છે કે ગાજરના રસમાં એવાં તત્વો છે, જે કેન્સરના રોગ સામે ઢાલ પુરવાર થાય છે. અમેરિકામાં ડો. એન્ડ્રિયાઝ મોરિટ્ઝ એલોપથી છોડીને પાક્કા આયુર્વેદના વૈદ્ય બની ગયા છે. તેઓ લખે છે કે આજે લીવરને બગાડનારી ચીજો ખાનાર પ્રજા સૌથી વધુ ભારતમાં (ખાસ કરીને ગુજરાતમાં) છે.

તેઓ લીવરને બગાડનારી તળેલી ચીજો — ગાંઠિયા, ભજિયાં, ભૂસું, તેલવાળો અમદાવાદી ચેવડો, તેલથી તરબોળ ઊંધિયું ખાઇને લીવર બગાડે છે અને લીવર બગડે છે એટલે જિંદગી બગડે છે. તે પછી બીજા બીજા રોગોને નોતરે છે.

આજે સૌથી વધુ જૂનો મરડો (કોલાઇટિસ) ગુજરાતીઓને થાય છે. ડો. ઓન્ડ્રિયાઝ કહે છે : ક્લીન્ઝ યોર લીવર એન્ડ યુ ક્લીન યોર માઇન્ડ. ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં સવારે સૌપ્રથમ લીવરને જ તંદુરસ્ત કરવા લીંબુ-મધ-પાણી પછી સંતરાં-મોસંબીનો રસ અપાતો.

આજે ટી.વી. ચેનલોમાં ઠેરઠેર સ્વાદિષ્ટ રસોઇ કેમ બનાવવી તે બતાવાય છે. શહેરી માનવી માટે જીવનમાં જાણે આનંદના ત્રણ જ સ્રોત છે: સેક્સ, સ્વાદિષ્ટ ભોજન અને ફિલ્મો કે ટી.વી. આમાં આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ કૂદીને પ્રથમ નંબરે આવ્યો છે.

૩૧-૧-૨૦૦૯ના ‘ન્યુ સાયન્ટિસ્ટ’માં એક ટચૂકડો લેખ છે. મથાળું છે — ઇટ લેસ, રિમેમ્બર મોર! ઓછું ખાઇને સ્મરણશક્તિ વધારો. ગુજરાતીઓ શું કરે છે? રેસ્ટોરાંમાં જમવા જાય તો પૈસા વસૂલ કરવા ‘થાળી’નું ભોજન ઠાંસીઠાંસીને ખાય છે અને પૈસા વસૂલ કરવા જતાં લીવર બગાડે છે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ મુનસ્ટરે સંશોધન કરીને કહ્યું છે કે અમે લોકોનો ખોરાક અને કેલરીનું પ્રમાણ ૨૦ ટકા ઘટાડયું તો અમને માલૂમ પડ્યું કે તેનાથી મેમરી પાવર વઘ્યો છે. જે લોકો ડાયેટિંગ કરે છે તેનાં લોહીમાં ગ્લુકોઝનું લેવલ તેમ જ ઇન્સ્યુલીન ઓછાં હોય છે, આને કારણે મગજની કામગીરી સતેજ થાય છે.

ગુજરાતણ શાક કે દાળ વઘારે ત્યારે જાણે બોમ્બ ફાટ્યો હોય તેવો અવાજ થશે, ધુમાડા છૂટશે અને ગૃહિણીઓ પોતે જ વઘારની ‘દુર્ગંધ’ થકી ખાંસશે. સમૃદ્ધ ઘરની ઘણી સ્ત્રીઓ ખોટી રીતે માને છે કે તેલમાં પૂરી તળવાને બદલે ઘીમાં પૂરી તળવી વધુ સારી છે.

બ્રિટનના આરોગ્યશાસ્ત્રી અને અમેરિકાના આરોગ્ય લેખક પોલ ઝેલ પીલ્ઝર કહે છે કે ચરબીમાં કોઇપણ ચીજ તળીને ખાવી તે હૃદયરોગ કે લીવરનાં દર્દી માટે ખતરનાક છે. ઘીમાં તો ખાસ કાંઇ તળવું જ નહીં. શું કામ? વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજો — જ્યારે ઘીને તપાવો છો ત્યારે સપાટીએથી બ્લુ રંગનો ધુમાડો નીકળે છે.

આ સ્મોક પોઇન્ટથી આગળ ઘી વધુ તપે એટલે ઘીની ચરબી ડીકમ્પોઝ થાય છે, અર્થાત્ ચરબીનાં તત્વો ગ્લીસરોલ અને એસિડ્સ છૂટાં પડે છે.

હવે જો ઘીને વધુ તપાવો તેમાં ગ્લીસરોલનું તત્વ વિકૃત બને છે. વિકૃત બનેલું ગ્લીસરોલ લીવર અને આખી પાચનપ્રણાલીને નુકસાન કરશે. તમે જોશો કે ઘીમાં પૂરી તળાતી હશે ત્યારે તેની ગંધ ઘણાથી સહન નહીં થાય. જેને એલર્જી હશે તે તો બેવડ વળી જશે. ઘીનો કે તેલનો કડક વઘાર કરવાની ગુજરાતણોને ખાસ આદત છે.

તેલમાં નાખેલાં મેથી-રાઇ-જીરું સાવ કાળાં થઇ જાય તેટલી હદે કડક વઘાર કરવાની ગુજરાતણોને ટેવ છે. આવા કડક વઘારવાળાં શાકભાજી-દાળને તમે અન્યાય કરો છો. આથી કૃપા કરીને શાકભાજીનાં ઉત્તમ તત્વોનો લાભ લેવા અને મગ કે તુવેરદાળના તંદુરસ્ત પ્રોટીનનો લાભ લેવા કડક વઘારથી વઘારો નહીં.

તેલને જરાક ગરમ કરી શાકને તપેલીમાં નાખો. મગ કે તુવેરદાળનો વઘાર મેથી કાળી થાય ત્યારે નહીં પણ માત્ર ગુલાબી થાય ત્યારે કરી દો. વળી વઘારમાં હિંગ નાખીને વઘારને વંઠાવો નહીં. હિંગને ઉપરથી જ નાખો. શાકને વઘારવાની જરૂર જ નથી.

પરણીને શહેર જનારી ગામડાંની કન્યાઓને પણ કૂકિંગ ક્લાસનું વળગણ છે. કૂકિંગ ક્લાસમાં તો ઘણું કરીને બિનવૈજ્ઞાનિક અગર તો સ્વાસ્થ્યને બગાડનાર રસોઇ જ શીખવાડાય છે. ખાસ કરીને જાપાન-હોંગકોંગથી આવતો ‘આજીનો મોટો’ નામનો હાનિકારક પાવડર ગુજરાતણો રસોઇને સ્વાદિષ્ટ બનાવવા વાપરવા માંડી છે.

આજીનો મોટો હવે ખુદ ચીનમાં ઓછો વપરાય છે. આજીનો મોટો ખરેખર શું છે? તેનું રાસાયણિક નામ મોનોસોડિયમ ગ્લુટામેટ છે. ચીનાઓ સિંગાપોર-હોંગકોંગમાં રેસ્ટોરાંની વાનગી સ્વાદિષ્ટ બનાવવા મોનોસોડિયમ ગ્લુટામેટ ઉર્ફે આજીનો મોટો નામનો સફેદ પાવડર વાપરતા.

તે દૂષણ ગુજરાત-મુંબઇની રેસ્ટોરાંમાં આવ્યાં પછી ઘરે ઘરે આજીનો મોટો વપરાય છે. મુંબઈમાં અનેક જગ્યાએ દવાની દુકાનેથી આજીનો મોટોનો પાવડર લેવા આવતી ગુજરાતણો મેં જોઇ છે. તે પાવડર દવાની દુકાનેથી જ મળે છે, તેના પરથી સમજવું જોઇએ કે તે કોઇ ભેદી રસાયણ છે.

‘ગ્લટની’ નામનું પુસ્તક (GLUTTONY) મુંબઇ-અમદાવાદમાં મળે છે, તેથી મને આનંદાશ્ચર્ય થયું. ફ્રાન્સાઇન પ્રોઝ આ પુસ્તકમાં લખે છે કે ગ્લટની ઇઝ સીન-અકરાંતિયા થઇને ખાવું તે પાપ છે અને ચટાકેદાર રસોઇ તમને અકરાંતિયા થઇને ખાવા પ્રેરે છે. તેથી રસોઇમાં આજીનો મોટો વાપરો તેનેય પાપ સમજવું જોઇએ.

એરિસ્ટોટલ અને પ્લુટાર્ક બન્ને નીતિશાસ્ત્ર અને રાજકારણના ઉસ્તાદ હતા. એરિસ્ટોટલે કહેલું કે ‘બી મોડરેટ ઇન ઇટિંગ એન્ડ ડ્રિકિંગ’. પ્લુટાર્કે કહેલું, ‘આપણું શરીર એક જહાજ જેવું છે. તેને ભોજનથી ઓવરલોડ ન કરવું જોઇએ, નહીંતર ઓવરલોડેડ જહાજ તળિયે બેસે છે તેમ તમારી તબિયત પણ તળિયે જશે.’

હવે પહેલાં જેવો જમાનો રહ્યો નથી કે મહેમાનોને તાણ કરીને જમાડવા. ૭૦ વર્ષ પહેલાં અમારા સૌરાષ્ટ્રના બ્રાહ્મણો તો ખૂબ ખાતા પછી ઊલટી કરી પેટ ખાલી કરીને ફરી ખાતા. રોમન શહેનશાહતમાં ય આવું થતું.

વાનગીનું પુસ્તક વાંચીને કેટલીક ગૃહિણી શાકને સ્વાદિષ્ટ બનાવવા દૂધ કે માવો મિક્સ કરે છે. તેનાથી સ્વાદની સાથે વિકૃતિ પણ આવે છે. ગુજરાતી રસોઇમાં શાકભાજી-દાળમાં ગોળ ખૂબ વપરાય છે. દાળ શરબત જેવી હોય છે. તેનાથી પ્રોટીનનાં પાચનમાં બાધા પડે છે. સ્વાદિષ્ટ રસોઇ ખાનારી મહિલાઓને સતત ચામડીના રોગ થાય છે.

ફાઇવસ્ટાર હોટલમાં જમતી ગુજરાતણોને સાથળ અને પગને સતત ખંજવાળતી જુઓ તો પ્રતીત થાય કે તેણે સ્વાદનું પાપ કર્યું છે. વાલકેશ્વર રહેતી શીલા ઝવેરી પરણીને મારી ઝૂંપડીમાં આવી ત્યારે મારે તેનું ચટાકેદાર જમણ છોડાવવું પડેલું. શીલાને અને ઘણી બહેનોને મેં બાજરાનો રોટલો, ફણગાવેલાં કઠોળ અને લસણ ખાતી કરી છે.

બાજરાને સંસ્કૃતમાં વર્જારી, તમિલમાં કુમ્બુ, તુલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. આવાં સુંદર નામ ધરાવતો બાજરીની બ્રેડ છેક લોસએન્જલની સેનેટેરિયમમાં પેશાબનાં દર્દીને ઘઉંની વાનગી બંધ કરી તેના વિકલ્પરૂપે ખવડાવાય છે. અમેરિકામાં બીમાર-દૂઝણાં ઢોરને મકાઇનું ખાણ બદલીને બાજરો ખવડાવ્યો ત્યારે તે સાજા થઇ ગયેલાં.

આ લેખ હું મકરસંક્રાતને દિવસે લખું છું. ગામડાંમાં મારી બા સંક્રાંતિને દિવસે બાફેલો બાજરો ગાયોને ખવડાવતી. ગાયો તો હોંશે હોંશે શીંગડાં-પૂંછડાં આનંદથી ઉછાળીને બાજરાના ટેઠવા ખાતી તે જોવા જેવું દ્રશ્ય હતું અને પછી તે ઉત્તમ દૂધ આપતી.

મહિસૂરની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના લેખક-ડોક્ટર નામે અમ્માન પુરુષાતન ગુમાવી બેઠેલા દર્દીને બાજરાની રોટી ખવડાવતા. હૃદયરોગના ઘણા દર્દીને અમેરિકન હોસ્પિટલોમાં બાજરાની બ્રેડ અપાય છે. ઘઉંની વાનગીમાં વિપુલ પ્રમાણમાં ઘી-તેલ જોઇએ. બાજરી બિચારી વધારાની ચરબી માગતી નથી.

બાજરાના રોટલા સાથે સૌથી મોટું સગપણ લસણવાળી ચટણીને છે. લસણમાં કેલ્સિયમ, ફોસ્ફરસ, લોહ, વિટામિન-સી અને ખાસ તો પાચકદ્રવ્યો છે. તેમાં પેનિસિલિન જેવી શક્તિ છે. લસણ ફેફસાંને મજબૂત કરે છે. વિનોબા ભાવેના નાના ભાઇ બાલકોબા ભાવેને ક્ષય હતો. ઉરૂલીકાંચનના આશ્રમમાં તેઓ લસણની કાચી કળી ભોજનમાં લેતા.

આજે શહેરો જ નહીં ગામડાંમાં આંતરડાંનાં ચાંદાં અને પેટનાં ચાંદાં ખૂબ થાય છે. તેને માટેની અબજો રૂપિયામાં ખપતી એન્ટેસિડ દવાઓ આડઅસર કરે છે. પુરુષોને સ્તન વધે છે. સ્ત્રીનાં સ્તન ખૂબ વધુપડતાં ફુલે છે. થાક લાગે છે અને સતત માથાનો દુખાવો રહે છે. પેટ કે આંતરડાંનાં ચાંદાં માટે નિસર્ગોપચાર શ્રેષ્ઠ છે એન્ટેસિડ દવામાં જે મેગ્નેશિયમ છે તે આંતરડાંને શિથિલ બનાવી તમને જૂના ડાયેરિયાના દર્દી બનાવે છે.

તમે જે પેઇનકિલર્સ તરીકે ઓળખાતી દવા કે આર્થરાઇટિસની દવા લો છો તે જ અલ્સર પેદા કરે છે. એન્ટેસિડ દવા બહુ જ જૂજ વાપરવી જોઇએ તેમ ડો. જોન મોરલી કહે છે. ૬-૧-૦૭નાં ‘ન્યુ સાયન્ટિસ્ટ’માં લખ્યું છે કે કૂકિંગ પેન (તળવાની તવાઇ)વાળા તમામ ખોરાક ન લેવા જોઇએ. તેમાં ફ્રેન્ચ ફ્રાયઝ (તળેલી બટાટાની પતરી) ફ્રાઇડ ચીકન અને ફાસ્ટ ફૂડ પણ આવી ગયું. તળેલી ચીજોને કારણે ખાદ્યપદાર્થમાં ખરાબ-કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે.

વિના વિઘ્ને ચોક્કસ સફળ

તમે વિના વિઘ્ને ચોક્કસ સફળ થશો, મળે જો આવો સંકેત

 


ઘણી ઘટના કે આપણી આસપાસની બાબતો આપણને સંકેત કરતી હોય છે તે વાત પ્રસિદ્ધ બ્રાઝીલિયન લેખક પોલો કોએલો પણ કહે છે. તો વળી પ્રસિદ્ધ ફિલોસોફર તાઓ પણ કહે છે કે આપણી આસપાસની ઘટના આપણને ભવિષ્યના સંકેત આપે છે.

ભારતમાં આ બાબતને શુકન-અપશુકન તરીકે જોવામાં આવે છે. તમે કોઈ શુભ કાર્યમાટે આગળ વધી રહ્યા હોય ત્યારે નિરિક્ષણ કરો કે તમારી આસપાસ શું ઘટે છે અને આ ઘટના જ તમને સંકેત કરે છે.

અહીં એવી જ એક બાબત વિશે વાત કરીએ...

- જો આપ કોઈ ખાસ કામ માટે બહાર જઈ રહ્યા છે અને ઘરથી નીકળતા સમયે વિવાહિત પતિવ્રતા સ્ત્રી શળૃંગાર કરેલી હોય તે જોવા મળી જાય તો એ શુભ શુકન થયેલા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પતિ વ્રાતા સ્ત્રી સાક્ષાત્ લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

- આ કારણે કોઈ ખાસ કામ કરવા જતા પહેલા તેને જુવો કે વિવાહિત સ્ત્રી સામે મળે તો ઘણુંજ શુભ પરિણામ મળે છે. વિચારેલા બધા કાર્યો પૂરા થઈ જશે.

- કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને સફળતા પ્રાપ્ત થશે. આ શુભ શુકનના પ્રભાવથી ધન સંબંધી કાર્યોમાં પણ લાભ થવાની શક્યતા છે.

- આ સંબંધમાં ધ્યાન રાખનાર વાત આ છે કે તે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન કરનારી હોય છે. ત્યારે શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે.